Digital Gujarat
દાખલા, પ્રમાણપત્રો અને ગુજરાત સરકારની વિવિધ નાગરિક સેવાઓ.
નાગરિકોની સુવિધા માટે ભારત સરકાર અને ગુજરાત સરકારના પસંદ કરેલા સત્તાવાર પોર્ટલ એક જ જગ્યાએ. દરેક લિંક Trustની website બહાર નવી tabમાં ખુલે છે.
દાખલા, પ્રમાણપત્રો અને ગુજરાત સરકારની વિવિધ નાગરિક સેવાઓ.
ખેતી, બાગાયત, પશુપાલન અને ખેડૂત સહાય યોજનાઓ માટેનું ગુજરાત સરકારનું પોર્ટલ.
PM-KISAN નોંધણી, beneficiary status, eKYC અને સંબંધિત ખેડૂત સેવાઓ.
ગ્રામ્ય જમીન રેકોર્ડ, 7/12, 8-A અને RoR સંબંધિત માહિતી.
મહેસૂલ વિભાગની online applications, digitally signed RoR અને જમીન સંબંધિત સેવાઓ.
ગુજરાત સરકારની ભરતી માટે online application, call letter અને recruitment services.
Gujarat Public Service Commissionની જાહેરાતો, syllabus, result અને પરીક્ષા માહિતી.
GPSCની online application અને candidate services.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી અને સત્તાવાર સૂચનાઓ.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ભરતી અને સંબંધિત માહિતી.
Job seeker, employer, રોજગાર matching અને રોજગાર સંબંધિત સેવાઓ.
ગુજરાત સરકારની સામાજિક ન્યાય અને કલ્યાણ યોજનાઓ માટે online services.
Aadhaar update, download અને UIDAIની online Aadhaar services.
Voter registration, correction, electoral search અને Election Commission services.
Ayushman beneficiary search અને PM-JAY સંબંધિત સેવાઓ.
Ayushman Bharat Health Account (ABHA) બનાવવું અને manage કરવું.
અસંગઠિત કામદારો માટે registration, update અને social security services.
સરકારી digital documents અને certificates સુરક્ષિત રીતે access/share કરવા માટે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક digital services એક જ platform પર.
કેન્દ્ર/રાજ્ય scholarship schemes, application અને student services.